Top
Livelihood Portal
Udant
Search

સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન (TSC)

હેતુ :

ગ્રામ્ય કક્ષાએ સંપૂર્ણ સ્વચ્છતા, ગ્રામ સફાઈ, ઉકરડા તેમજ ગ્રામ્ય સુખકારી માટે વ્યક્તિગત-સામુહિક,પ્રા.શાળા આંગણવાડીમાં શૌચાલય સુવિધા પુરી પાડવી.

અનુ. ક્ર. ઘટક યોગદાન
    ભારત સરકાર રાજ્ય સરકાર
વ્યક્તિગત લાભાર્થી શૌચાલય રૂ।. ૯,૦૦૦ રૂ।. ૩,૦૦૦
સામુહિક શૌચાલય ૬૦ % ૩૦ %
ઘન અને પ્રવાહી કચરાનો નિકાલ વ્યવસ્થા ૭૫ % ૨૫ %

 

લાયકાત/ધોરણ:

વ્યક્તિગત કિસ્સામાં

  • અનુ.જાતિ,અનુ.જનજાતિ અન્ય બીપીએલ લાભાર્થી
  • પ્રાથમિક શાળાઓ જ્યાં શૌચાલય સુવિધા નથી તેવી પ્રા.શા.
  • સામુહિક શૌચાલય ગ્રામ પંચાયત વિસ્તાર નિશ્ર્ચિત કરે તે મુજબ.

ગામ માટે ‘ગ્રામ સુખાકારી સમિતિ‘ અને ગ્રામપંચાયત તથા તાલુકા માટે ’તાલુકા સુખાકારી સમિતિ’ અને તાલુકા પંચાયત તથા જિલ્લા માટે’ જિલ્લા સુખાકારી સમિતિ ‘ જિલ્લા પંચાયત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો પણ સંપર્ક કરી શકાય.